કોમોડિટી / ના હોય ! તહેવાર નજીક આવતાં જ સોનાના ભાવમાં તોતિંગ વધારો, જાણો અમદાવાદનો આજનો ભાવ

Gold price today

સરાફા બજારમાં સતત થઇ રહેલા ઉતાર ચડાવના કારણે આ મહિનાની શરૂઆતમાં જ સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ