કોમોડિટી / શ્રાવણના પહેલા સોમવારે સોનું થયુ સસ્તું, ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ રેટ 

gold price today

સોના ચાંદીની કિંમતોમાં આજે પણ ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે સોનુ 1.3% ઘટીને નીચલા સ્તરે પહોંચી ગયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ