કોમોડિટી / હોળી પર સોનુ ખરીદવાની શાનદાર તક, સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ

gold price today

જો તમે તહેવારના દિવસોમાં સોનાની ખરીદી કરવાનુ વિચારી રહ્યાં છો તો બરાબર વિચારી રહ્યાં છો કારણકે સોનાનો ભાવ ઘટી ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ