કોમોડિટી / સોનાના ભાવમાં ફરી ઘટાડો, ચાંદીની ચમક પણ પડી ફીકી, જાણી લો આજનો લેટેસ્ટ રેટ 

Gold price today 24 august 2021

જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આજે સારી તક છે કારણકે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ