વિચારો નહીં / આજે જ કરો લગ્ન માટે ખરીદી! બજેટ બાદ સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજનો લૅટેસ્ટ ભાવ

gold price today 2 february 2022 fall in gold price gold price aaj ka sona ka bhav

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગઈકાલે સંસદમાં નવુ બજેટ રજૂ કર્યુ. બજેટના એક દિવસ બાદ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ થોડો ઘટાડો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ