બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:35 AM, 2 August 2024
શ્રાવણ શિવરાત્રીના દિવસે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 70,250 રૂપિયા છે. મુંબઈમાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 70,370 રૂપિયા છે. મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયા જેટલો વધારો થયો છે. તેમજ ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. ચાંદીનો પ્રતિ કિલોગ્રામ ભાવ 87,200 રૂપિયા છે.
ADVERTISEMENT
દિલ્હીમાં સોનાનો ભાવ
ADVERTISEMENT
2 ઓગસ્ટ 2024ના દિવસે દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 64,660 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તેમજ 24 કેરેટ સોનાની કિંમત લગભગ 70,520 રૂપિયા છે. ઘરેલુ માગ તથા વૈશ્વિક દૃષ્ટિએ જોવા જઈએ તો દિલ્હીના સરાફા માર્કેટમાં સોનાના ભાવમાં 350 રૂપિયાની તેજી સાથે 71,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું હતું.
વધુ વાંચોઃ- પંજાબ નેશનલ બેંકમાં લોન લેવી મોંઘી પડશે, આજથી વ્યાજદરમાં વધારો, જાણો નવા રેટ
જાણો કેરેટના ભાવમાં કેટલો વધારો થયો
આ બધા સિવાય જો 18 કેરેટ સોનાની વાત કરીએ તો શુક્રવારે તેની કિંમત 400 રૂપિયા વધીને 52,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 1 ઓગસ્ટે તેની કિંમત 52,500 રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતા માપવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.