કોમોડિટી / પહેલા નોરતે સોનાના ભાવમાં ઘટાડો! નવરાત્રીના શુભ અવસર પર ખરીદો સોનુ, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold price today

ભારતીય બજારોમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. નવરાત્રિના પહેલા જ દિવસે ગોલ્ડના ભાવ ઘટ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ