બિઝનેસ / સોનાના ભાવમાં તોફાની તેજી: 28 મહિનાનો રેકોર્ડ તોડતા વટાવી સર્વોચ્ચ સપાટી, જાણો આજના લેટેસ્ટ રેટ

Gold price surge: Breaks 28-month record high, know today's latest rates

ગયા શુક્રવારે સોનાની કિંમતોએ ઓગષ્ટ 2020નો 28 મહિનાં જૂનો રેકોર્ડને તોડી દઈ નવું ઉંચું લેવલ મેળવ્યું હતું. ત્યાં જ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં એકદમ વધારો નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ