ભાવ / ઘરમાં લગ્ન હોય કે ન હોય સોનું ખરીદી લેજો, દિવાળી પહેલાં ભાવમાં મોટો ઘટાડો

gold price silver price today check the latest rate

વૌશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટડો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ