બજાર / સોમવારે રૂપિયો ડાઉન થતા સોનાનાં ભાવમાં થયો વધારો, જાણો કેટલો

Gold price rises as concerns over trade deal

ડોલરની સરખામણીમાં રૂપિયામાં ભારે ઘટાડો તેમજ વૈશ્વિક માર્કેટમાં મજબૂતીના સંકેતોની વચ્ચે સોમવારે દિલ્હીના સર્રાફા માર્કેટમાં સોનું 118 રૂપિયાની તેજી સાથે 38,678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. HDFC સિક્યુરિટીઝે આ જાણકારી આપી છે. શનિવારના રોજ સોનું 38,560 રૂપિયાના ભાવે બંધ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ