ખુશખબર / સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ 56 હજારની નીચે, ખરીદવાનું વિચારતા હોવ તો જાણી લો આજના રેટ

Gold price lowest in a month, silver also below 56 thousand, check latest rate of 10 grams of gold

ભારતીય બજારમાં આજે સોનું થોડું મોંઘું થયું છતાં પણ તેના છેલ્લા એક મહિનાના ભાવ કરતાં નીચલા સ્તરે છે. જ્યારે ચાંદીના ભાવમાં આજે થોડો વધારો જોવા મળ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ