નવી ચમક / સોનાનો ભાવ પહોંચ્યો નવા રેકોર્ડસ્તર પર, જાણો કેટલા દિવસમાં થઇ ગયા ડબલ ભાવ

Gold Price hike new record look how many day it is double

સોનાની ચમક દિવસેને દિવસે વધી રહી છે. બુધવારે દેશભરના વાયદા બજારમાં સોનાની કિંમત 48,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાણ થયું, જે એક નવો રેકોર્ડ છે. કોરોના સંકટ વચ્ચે સોનાની કિંમત નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. જો આવી જ રીતે સોનાની કિંમતમાં ચમક જોવા મળશે તો જલ્દી જ ભાવ 50,000 રૂપિયાની પાર પહોંચી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ