ભાવ વધારો / Goldના ભાવમાં મોટો ઉછાળો, ફરી 51 હજારે પહોંચ્યુ સોનું, અહીં ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

gold price hike gold price today check latest rate

સોના અને ચાંદીની કિંમતોમાં આવનાર સમયમાં એક વખત ફરી તેજી જોવા મળી શકે છે. તેનું સૌથી મોટુ કારણ અમેરિકા સહિત જી7 દેશીના તરફથી રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધ લગાવવાનું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ