Gold Price Today / ફરી એક વાર સોના ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, આજે 50 હજાર રૂપિયાની નજીક પહોંચ્યું સોનું

gold price friday 23 april 2021 rises near 50000 rupee know latest gold silver price

સોનાની કિંમતોમાં આજે ફરી એકવાર ઉછાળો આવ્યો છે અને સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. શુક્રવારે એક કિલોગ્રામ ચાંદી 70000 રૂપિયાની નજીક છે તો સોનું 47884 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ