ખુશખબર / દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ભાવ જાણીને ખરીદી કરવાનું મન થઇ જશે

gold price falls sharply down more than 1600 rupees

સતત ઊંચાઇનો રેકોર્ડ બનાવ્યા બાદ આ અઠવાડિયાની શરૂઆતથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે અને મંગળવારે બે દિવસીય કારોબારમાં સોનામાં રૂ.1600 થી વધુનો ઘટાડો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ