કોમોડિટી / લગ્નની સિઝનમાં સોનું ખરીદતા ખચકાશો નહીં, સતત 2 દિવસમાં ભાવમાં થયો આટલો ઘટાડો

gold price fall silver also slips today know today price

ડિમાન્ડમાં થયેલ ઘટાડાને લઇને સતત બીજા દિવસે બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 396 રૂપિયાનો ઘટાડો થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ