કોમોડિટી / સોના-ચાંદીની ખરીદી કરનારાઓ માટે સારા સમાચાર, ભાવમાં થયો ધરખમ ઘટાડો

gold price fall silver also slips today know about it

રૂપિયાની મજબૂતીને કારણે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 162 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે સોમવારે સોનાના ભાવ 133 રૂપિયા વધ્યા હતા. સોનાની જેમ ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. એક કિલો ચાંદીના ભાવમાં 657 રૂપિયા ઘટાડો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ