ખુશખબર / વિદેશી બજારોમાં સતત બીજા દિવસે સસ્તુ થયું સોનું, કિંમતમાં થયો આટલો ઘટાડો

gold price drops down 3 percent on the day after fed minutes push back on yield curve control program

આંતરરાષ્ટ્રિય સ્તર પર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે કંપનીઓના ત્રિમાસિક પરિણામ પર ખુશી જાહેર કરી છે. આવનારા દિવસોમાં ગ્રોથને લઈને ચિંતા જોવા મળી રહી છે. કંપનીઓના પરિણામ ચોંકાવનારા છે. આ સંકેતોના કારણે ભારતીય બજારોમાં ગુરુવારે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ