બજાર / મંગળવારે ફરી સસ્તુ થયુ સોનું તો ચાંદીમાં ચમક, જાણો કેટલા થયા ભાવ

gold price down today on 19 january 2021 check latest rates of gold and silver price

મંગળવારે દેશના મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારે સોનામાં ફેબ્રુઆરીની ફ્યૂચર ટ્રેડ 18.00 રુપિયાના ઘટાડાની સાથે 48, 876.00 રુપિયાના લેવલ પર થઈ રહી હતી. આ ઉપરાંત ચાંદીની માર્ચ ફ્યૂચર ટ્રેડિંગ 356 રુપિયાની તેજીની સાથે 65,785.00ના લેવલ પર થઈ રહી હતી. આ પહેલા કારોબારી સત્રમાં સોનાના ભાવ 48, 215 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચાંદી, 64, 116 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી. જાણો દિલ્હીમાં કેટલા ભાવ પર કારોબાર શરુ થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ