બજાર / ખુશખબરી : આજે ફરી સસ્તુ થયુ સોનું, જાણો શું છે તમારા શહેરમાં 10 ગ્રામનો રેટ

gold price down today on 18 january 2020 check latest rates of gold and silver price

સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX)પર આજે સવારે સોનામાં ફેબ્રુઆરીની ફ્યૂચર ટ્રેડ 40 રુપિયાના ઘટાડાની સાથે 48,685.00 રુપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતુ. તેનાથી ઉલટુ ચાંદામાં તેજી જોવા મળી છે. માર્ચની ફ્યૂચર ટ્રેડ 260.00 રુપિયાની તેજીની સાથે 65,024.00 રુપિયાના લેવલ પર હતુ. આવો જાણીએ દેશની રાજધાનીમાં સોના- ચાંદીના લેટેસ્ટ રેટ શું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ