બજાર / સોનું ખરીદવાનું વિચારતા હોવ તો જલ્દી કરજો, આ તારીખ પછી થશે જોરદાર ફાયદો

gold price down this is the best time for investment

સોનાની કિંમતમાં સતત આવી રહેલ ઘટાડાને કારણે હાલમાં સોનું ખરીદવાનો આ શ્રેષ્ઠ અવસર છે. MCX પર છેલ્લા દિવસે સોનું 318 રૂપિયા પ્રતિ ગ્રામ ઓછું થયું હતું, એટલે કે 48,880 રુપિયા સોનાના ભાવ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ