Gold Price / સોનું સસ્તુ અને ચાંદી થયું મોંઘુ! ખરીદી કરતા પહેલા અહીં જાણી લો આજના લેટેસ્ટ ભાવ

gold price down below 52 thousand gold price today

ગ્લોબલ માર્કેટમાં ઉતાર-ચઢાવના કારણે આજે એમસીએક્સ પર પણ સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે સોનાના વાયદાના ભાવ 52 હજારની નીચે આવી ગયા છે જ્યારે ચાંદીના ભાવ વધીને 57 હજારની ઉપર જતા રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ