કોમોડિટી / ખુશ ખબર, સોના-ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો

gold price down and silver price increase

લગ્નની સિઝનમાં સોનાની ઓછી માંગને કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટ્યા હતા. શુક્રવારે સોનાનો ભાવ 85 રૂપિયા ઘટીને 39,485 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. તે જ સમયે, ચાંદી 135 રૂપિયા વધીને 46,285 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ