કોમોડિટી / લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં ભારેખમ ઘટાડો, જાણો નવા રેટ

gold price down and silver price hike today

સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવ (Gold Prices) માં રૂ .32 નો ઘટાડો થયો છે. જોકે ચાંદીના ભાવમાં (Silver Prices Today) ઉછાળો નોંધાયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ