કોમોડિટી / ફરી એક વખત સોનાના ભાવને લઈને આવી ખુશખબર, જાણો નવો રેટ

gold price and silver price down today

સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ 166 નો ઘટાડો નોંધાયો હતો. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ