કોમોડિટી / અઠવાડિયામાં સૌથી સસ્તું થયું સોનું, ફટાફટ જાણો આજના નવા ભાવ

gold price and silver price down again today

સોનાના ભાવમાં આ સપ્તાહે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. મંગળવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 68 નો ઘટાડો થયો છે. સોનાની જેમ ચાંદીના ભાવ પણ નબળા હતા. એક કિલો ચાંદીના ભાવમાં 39 રૂપિયા ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે રૂપિયામાં મજબૂતી અને નબળી માંગના કારણે સોના-ચાંદીના ભાવને અસર થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ