કિંમત / સોના-ચાંદીના ભાવ તેજીમાં, અઠવાડિયામાં બીજી વખત ભાવ ઑલટાઈમ હાઈ

gold price all time high second time in week, today gold price rate

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહમાં પણ સોનાએ રેકોર્ડ ઊંચાઈએ ભાવ સ્પર્શ કર્યો હતો. સોનાની કિંમતોમાં ગત સપ્તાહે ખાસ્સો ઊછાળો જોવા મળ્યો હતો. જેમાં 2000 રૂપિયાની તેજીની સાથે 45,724 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઑલટાઈમ હાઈનો રેકોર્ડ બન્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ