ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

GOLD NEWS / સોનાને લઈને આવ્યા મોટા સમાચાર: અમદાવાદમાં સોનાના ચાહકો ઘટ્યા, આયાતમાં થયો આટલા ટનનો ઘટાડો

GOLD NEWS Ahmedabad for import

કોરોનાએ વૈશ્વિક મંદીને આહ્વાન આપી દીધુ છે. જેની અસરમાંથી સોનુ પણ બાકાત નથી. અમદાવાદમાં સોનાની આયાતમાં 32 ટનનો ઘટાડો નોંધાયો છે. અને હજુ માર્કેટમાં માખો ઉડી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ