સલાહ / સોનું 50 હજારની નજીક, સોનામાં રોકાણ કરતા પહેલા એકવાર આ વાંચી લો નહીંતર...

gold is near 50 thousand should you invest in it now know the opinion of experts

દેશમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 49 હજારની આસપાસ ચાલી રહ્યો છે. કોરોના વચ્ચેના અર્થતંત્રમાં સંકટ હોવા છતાં, સોનું પણ શેરબજારની જેમ ઉચ્ચ સ્તરે જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે હવે આપણે આ સ્તરે સોનું ખરીદવું જોઈએ? અથવા રોકાણકારોએ હવે તેમના પોર્ટફોલિયોમાંથી થોડું સોનું કાઢીને નફો કરવો જોઈએ? ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી…

Loading...
બ્રેકિંગ ન્યૂઝ