ગોલ્ડન ચાન્સ / દિવાળી પહેલા સસ્તામાં મળી રહ્યું છે સોનું, ખરીદી કરવાનો પ્લાન હોય તો ફટાફટ ચૅક કરી લો લેટેસ્ટ રેટ

Gold is getting cheap before Diwali, if you have a plan to buy, check the latest rate

ભારતીય બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો પણ ચાંદીની કિંમતમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.13 ટકાના ઘટાડા સાથે ખૂલી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ