તમારા કામનું / ફક્ત 50 રૂપિયામાં ખરીદો સોનું! નાના રોકાણથી થશે મોટો ફાયદો, જાણો કઈ રીતે

gold in dhanteras 2022 how to buy gold in 50 rupees know discount offers

ગોલ્ડ ઇટીએફ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જેમાં તમે ગોલ્ડ યુનિટ મુજબ ખરીદી શકો છો. તમે તમારી જરૂરિયાત મુજબ ગમે ત્યારે સોનાનું વેચાણ કરીને તેની કિંમત મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ