માહિતી / કેરેટ હિસાબથી નક્કી થાય છે સોનાની કિંમત, 24 કેરેટ સોનાથી નથી બનતી જ્વેલરી

gold hallmarking symbols how to check gold jewelry before purchasing purity of gold

ભારતીય બજારમાં સોનાના ભાવ 41 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પણ પાર કરી ગયો છે. એવામાં જો તમે ગોલ્ડ ખરીદવાનું વિચારી રહ્યા છો તો એના માટે ઘણી વાતો જાણવી જરૂરી છે. જો કે અસલી સોનાની ઓળખ કરવી સરળ નથી. પરંતુ કેટલીક સાવધાનીઓ રાખવાથી તમે ખોટી ચીજ ખરીદતા બચી શકો છો. આજે અમે તમને જણાવીએ છીએ સોનું ખરીદતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખશો.

બ્રેકિંગ ન્યૂઝ