Gold Hallmarking / સરકારનો આદેશઃ 4 દિવસમાં સોનાની ખરીદી અને વેચાણને લઈને બદલાશે આ નિયમ, જાણો ગ્રાહકોને શું થશે મોટો ફાયદો

gold hallmarking mandatory from 15th june 2021 what will happen

હોલમાર્કિંગને લઈને સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 16 જૂનથી કોઈ પણ હોલમાર્કિંગ વિનાના સોનાને વેચી શકશે નહીં. સોનાના નામે થઈ રહેલી દગાખોરીને રોકવા માટે આ નિયમ સરકારે લાગૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ