બજાર / રેકોર્ડ સ્તરથી સોનું થયું 6 હજાર રુપિયા સસ્તું, આજના ઘટાડા સાથે જાણો કેટલા થયા સોના-ચાંદીનાં ભાવ

gold fell for a second straight session on tuesday as the dollar climbed to a near two month peak

કોરોનાની બીજી લહેરની આશંકાને પગલે રોકાણકારોએ ડૉલરમાં હવે સેફ ઈન્વેસ્ટમેન્ટ ખરીદી શરુ કરી દીધી છે. એ માટે અમેરિકન ડૉલરમાં તેજી જોવા મળી રહી છે. જેની અસર સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે. મંગળવાર બાદ બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એમસીએક્સ પર ઓક્ટોમ્બરે સોના વાયદો 0.4 ટકા ઘટી 50, 180 પ્રતિ 10 ગ્રામ પર, જ્યારે ચાંદી વાયદો 1.6 ટકા ઘટીને 60, 250 રુ. પ્રતિ કિલોગ્રામ પર આવ્યો છે. આ અઠવાડિયામાં દુનિયા ભરમાં કિંમતી ધાતુઓમાં ભારે ઘટાડો થયો છે. ગત સત્રમાં સોનાની કિંમતોમાં 100 રુપિયા ઘટાડો થયો છે. ત્યારે સોમવારે ભાવ 1200 રુપિયા તુટ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ