કોમોડિટી / જલ્દી કરો ! સોનાનાં ભાવમાં થયો ઘટાડો, ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણી લો લેટેસ્ટ રેટ

gold falls rs 105 silver gains rs 21 know todays rate

દેશની રાજધાની દિલ્હી આજે પણ સોનાની કિંમતમાં 105 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. ભાવ આજે પ્રતિ 10 ગ્રામ 50,889 રૂપિયા ઊતર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલર મજબૂત થવાને લીધે સોનાના ભાવ નીચે ઊતરી રહ્યાં છે અને આવનારાં દિવસોમાં ભાવ વધુ ઘટી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ