કોમોડિટી / સોના અને ચાંદીના ભાવમાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ઉછાળો, જાણો આજનો ભાવ

gold creates new record know todays price

આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભાવને કારણે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજાર રૂપિયાના રેકોર્ડ સપાટીની ખૂબ નજીક પહોંચી ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ