કોમોડિટી / સોનાનો ભાવ રોકાવાનું નથી લઈ રહ્યો નામ, જાણો આજે કેટલો વધ્યો

gold creates new record know the latest price

ઘરેલુ બજારમાં શુક્રવારે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના અનુસાર દિલ્હીમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 237 રૂપિયા વધી ગઈ છે. આ તેજી સાથે દિલ્હીમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 49,022 રૂપિયા પર આવી ગયો છે. અગાઉના સત્રની શરૂઆતમાં ગુરુવારે સોનું 10 ગ્રામ દીઠ 48,785 રૂપિયા પર બંધ થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ