કોમોડિટી / સોનુ ખરીદવાનું વિચારતા લોકો માટે સારા સમાચાર, અત્યાર સુધીમાં 10,000 રૂપિયાનો કડાકો

gold buying surges in india as prices down rs 10000 from record

સોનાની કિંમત 8 મહિનાના નીચલા સ્તરે પહોંચી છે. ચાલુ અઠવાડિયે 1200 રૂપિયાનો કડાકો બોલ્યો છે અને શુક્રવારે સોનાના ભાવ 46,130 પ્રતિ 10 ગ્રામ પર રહ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ