Gold Silver Rate / લગ્ન સીઝનમાં ફરી એકવાર સસ્તું થયું સોનું, ચાંદીના ભાવમાં પણ આવ્યો ઘટાડો

gold and silver rates fall in 2 days today

ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ કોરોના વેક્સીનના સમાચારથી છેલ્લા કેટલાક દિવસોમાં સોના ચાંદીના ભાવમાં અસર જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસમાં સોનાની કિંમતોમાં 1200 રૂપિયાનો ઘટાડો થયો છે તો ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. MCX પર આજે ડિસેમ્બરની ડિલિવરીનુ સોનું 0.9 ટકા ઘટીને 49,051 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે તો ડિસેમ્બરની ડિલિવરીની ચાંદી 550 રૂપિયા એટલે કે 0.09 ટકા તૂટીને 59,980 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ