બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આજે સોનાના ભાવમાં શું હલચલ? થયું સસ્તું, ખરીદતા પહેલા જાણી લો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Last Updated: 10:06 AM, 10 February 2025
સોમવાર 10 ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવમાં થોડી રાહત જોવા મળી રહી છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 86810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. મુંબઈમાં ભાવ 86660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 2180 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે. ચાલો જાણીએ કે દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
દિલ્હી
ADVERTISEMENT
કોલકાતા અને મુંબઈ
ચેન્નાઈ
જયપુર અને ચંદીગઢ
હૈદરાબાદ
લખનૌ
ભોપાલ અને અમદાવાદ
વધુ વાંચો: દિલ્હી ચૂંટણીના પરિણામ બાદ શેર બજારને લાગી નજર, સેન્સેક્સ નિફ્ટી કડાકા સાથે ખૂલ્યા
ચાંદીનો ભાવ
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે 10 ફેબ્રુઆરીએ ઘટાડો નોંધાયો છે. ચાંદી 100 રૂપિયા સસ્તી થઈ છે અને હવે તેનો આજનો ભાવ 99400 રૂપિયા પરી કિલો થઈ ગયો છે. ઈન્દોરના બુલિયન બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોએ 300 રૂપિયાનોઈ ઘટાડો નોંધાયો છે અને નવો ભાવ 95200/કિલો થયો છે. ગત સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ સતત બીજા સત્રમાં 96,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યો હતો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.