બિઝનેસ / તહેવારોની સીઝન પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, નવી કિમતો જાણીને ચોંકી જશો 

Gold and silver prices have gone down, you will be shocked to know the new prices

26 ઓક્ટોબર, 2020ના રોજ બજાર ખુલતાંની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10 વાગ્યાની આસપાસ મલ્ટી કોમોડિટી એક્સચેંજ ( MCX ) પર સોનું આશરે રૂ 145 રૂપિયા જેટલું ઘટીને 51 હજારની આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ