કોમોડિટી / સોના-ચાંદીના ભાવ ગ્રાહકો માટે લાવ્યા સારા સમાચાર, જાણો શું

Gold and silver prices crash in biggest fall,know everything

કોરોના વાઈરસના સંક્ર્મણને કારણે ભલે દુનિયાભરમાં  કહેર વર્તાયો હોય કે બિઝનેસ ઠપ થયા હોય પરંતુ ટોચ ઉપર પહોંચેલા સોનાના ભાવમાં  કોરોનાને કારણે ઘટાડો થતાં જવેલર્સમાં રાહતનો માહોલ છે. 45 હજારની ટોચે પહોંચેલા સોનાના ભાવના કારણે સોની બજારમાં મંદી હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ