કોમોડિટી / આ મહિનામાં સોના-ચાંદીના ભાવમાં 10000થી પણ વધુનો ધરખમ ઘટાડો, જાણી લો ભાવ

Gold And Silver Price Tumbles By 11 Thousands In March

શું વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. આ બાબત હવે સહજ બની ગઇ છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન શેર બજારમાં આવેલી ભારે પડતીને લઇને કહ્યું કે, અમેરિકન અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. બીજી તરફ ગત 12 દિવસ દરમિયાન સોનામાં 5200 તથા ચાંદીમાં 11350 રૂપિયાનો ઘટાડો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ