બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 AM, 11 January 2025
સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. શુક્રવારે સોનાનો ભાવ વધીને 78018 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદીનો ભાવ 90268 રૂપિયા પર પહોંચી ગયો. શનિવાર, 11 જાન્યુઆરી, 2025 ના રોજ, 22 કેરેટ સોનાનો ભાવ 73,000 રૂપિયાને પાર કરી ગયો. 24 કેરેટ સોનાની કિંમત 79,600 રૂપિયાની આસપાસ છે. ચાંદીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. એક કિલો ચાંદીની કિંમત 93,500 રૂપિયા છે.
ADVERTISEMENT
જાણો કયા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે
ADVERTISEMENT
આ કારણે વધી રહ્યા છે ભાવ
તાજેતરમાં, યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%)નો ઘટાડો કર્યો છે. આ ઘટાડાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદી પર દબાણ જોવા મળી રહ્યું છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
જણાવી દઈએ કે સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.
આ પણ વાંચો: કરદાતાઓને મોટી રાહત આપી, સરકારે GST રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી
આ રીતે ચેક કરો શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT