કોમોડિટી / સોના-ચાંદીમાં એક જ દિવસમાં ધરખમ ઘટાડો, ઘટેલા ભાવ જાણી ખુશ થઇ જશો

gold and silver price today 25 august

સમગ્ર વિશ્વમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે તો આ તરફ તેની અસર તમામ વેપાર-ધંધા પર પણ જોવા મળી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. મંગળવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં દશ ગ્રામ સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ તરફ ચાંદીની કિંમતમાં 1606 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ