કોમોડિટી / સોના-ચાંદીના ભાવમાં સતત છ દિવસના ઘટાડા બાદ મોટો ફેરફાર, જાણો નવા રેટ

gold and silver price rise today

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના વધતા ભાવ અને રૂપિયા આવેલ નબળાઇને કારણે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. શુક્રવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં રૂ.143 નો વધારો નોંધાયો છે. તે જ સમયે, વધતી ઉદ્યોગની માંગને કારણે આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ રૂ. 108 સુધીનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ