કોમોડિટી / શેરબજારમાં બેતરફી વધઘટ જોવા મળેઃ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાના અણસાર

gold and silver price may dawn in shortly, know price

આ સપ્તાહના ગ્રહયોગઃ તા.23-12-19 થી 28-12-19ના સપ્તાહના અગત્યના ગ્રહયોગો અને ખગોલિક સ્થિતિનો અભ્યાસ કરતાં સપ્તાહના  અંતિમ દિવસે સૂર્ય અને ગુરુની યુતિ થાય છે. સપ્તાહના મધ્યમાં સૂર્ય અને હર્ષલના કેન્દ્રયોગ બને છે. આ સપ્તાહમાં મંગળ અને ગુરુ સ્વગૃહી છે. સપ્તાહની શરૂઆતમાં બુધ પૂર્વાસ્ત થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ