કોમોડિટી / સોના-ચાંદીના દાગીના ખરીદવા જતાં પહેલા જાણો શું છે આજના ભાવ

gold and silver price hike today, know todays price

આંતરરાષ્ટ્રીય બજારમાં સામાન્ય તેજી બાદ ફરી એકવાર બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છો. નોંધનીય છે કે, આ વધારો ગત દિવસની સરખામણીએ આંશિક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીને લઇને સપાટ સ્તર પર કારોબાર જોવા મળ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ