કોમોડિટી / સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઉછાળોઃ જાણો નવા ભાવ

gold and silver price hike today, know price

સરાફા બજારમાં ગુરૂવારે સતત ત્રીજા દિવસે સોનાની કિંમતમાં સામાન્ય વધારો થયો છે. HDFC સિક્યુરિટીઝના અનુસાર, સોનાની કિંમતમાં ગુરૂવારે માત્ર 12 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સામાન્ય વધારો નોઁધાયો હતો.  આ સાથે જ રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમત 38,804 રૂપિયા થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ