કોમોડિટી / ઈતિહાસમાં સૌપ્રથમ વખત આટલું મોંઘું થયું સોનું, ભાવ જાણીને ખરીદવાનો વિચાર પણ નહીં આવે

gold and silver price hike today, know new price

અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે,સોનાનો ભાવ અત્યાર સુધીની સર્વોત્તમ ઉંચાઇએ પહોંચ્યા છે. રૂપિયામાં નબળાઇ અને વૈશ્વિક ભાવોમાં વધારાને કારણે સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 953 રૂપિયાનો વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ